Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આજે મનકી બાત

Live TV

X
  • મન કી બાત કાર્યક્રમની આ હશે સાતમી કડી

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણીના મન કી બાત કાર્યક્રમમાં આજે સવારે 11 વાગે દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારોને વાચા આપશે. મન કી બાત કાર્યક્રમનું આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક પર તેમજ ઓલ ઇન્ડિયા રેડિયોની વેબસાઇટ પર પણ પ્રસારણ થશે. આકાશવાણી, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુ ટ્યૂબ ચેનલ્સ પર પણ કાર્યક્રમ પ્રસારિત થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply