પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પલામુ અને બુમલામાં આજે ચુંટણી રેલીઓ
Live TV
-
કોંગ્રેસે ઝારખંડ ચૂંટણી માટે રજૂ કર્યું ઘોષણાપત્ર
ઝારખંડ વિધાનસભાની ચૂટણી પ્રચારમાં ઝડપ આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી આજે રાજયના પલામુ ગુમલામા ચુટણી રેલીને સંબોધન કરશે. આ અગાઉ રક્ષામંત્રી રાજનાથસિહે ચુટણા સભા સંબોધી હતી. તેમણે કહયું હતું કે અટલજીના સમયમાં જયારથી ઝારખંડ રાજય બન્યું છે ત્યારથી કોઇપણ મુખ્યમંત્રી એ પાંચ વર્ષ પુરા કર્યા નથી જોકે રધુવરદાસ દાસ એવા મુખ્યમંત્રી છે જેમણે પાંચ વર્ષનો સમયગાળો પુર્ણ કર્યો છે તેમણે કહયું કે રધુવરદાસના કાર્યકાળમાં ભ્રષ્ટાચારનો એક પણ આરોપ તેઓ ઉપર લાગ્યો નથી.
