Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 17 અને 18 ઓગસ્ટે ભૂટાન યાત્રા

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત ભૂટાનના પ્રવાસે જશે. પાડોશી પ્રથમની નીતિ પર ભાર આપતાં ભૂટાનના પ્રધાનમંત્રીના આમંત્રણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 અને 18 ઓગસ્ટે ભૂટાન જશે. પ્રધાનમંત્રીની આ યાત્રા દરમિયાન બંને દેશના હિતો સાથે જોડાયેલ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. મહત્વનું છે કે પ્રધાનમંત્રીના નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળમાં આ પ્રથમ ભૂટાન યાત્રા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply