Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 69મો જન્મદિવસ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 69મો જન્મદિવસ છે.જેની ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી દર વર્ષની માફક આ વર્ષે પણ માતા હીરાબાના આશીર્વાદ લેશે. તેઓ ગાંધીનગરના રાયસણ સ્થિત માતા હીરાબાના નિવાસસ્થાને પહોંચશે.અને માતા હીરાબાને મળીને આશીર્વાદ મેળવશે.તો પ્રધાનમંત્રીની મુલાકાતને લઈ રાયસણના સ્થાનિકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply