Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામ અને પશ્ચિમ બંગાળમાં ચૂંટણીને લઇને કરશે પ્રચાર

Live TV

X
  • ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર અભ્યાન શરૂ થઇ ગયું છે. જેને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામ અને પશ્ચિમ બંગાળમાં ચૂંટણીને લઇને પ્રચાર કરશે. પ્રધાનમંત્રીની પહેલી રેલી બંગાળના પૂરુલિયામાં કરશે. એ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આસમના કરીમગંજમાં ચૂંટણી જનસભાને સંબોધીત કરશે....પ્રધાનમંત્રીની જનસભાઓને લઈ ભાજપના કાર્યકરોમાં આગવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે..... 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply