Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશના મુખ્ય અર્થશાસ્ત્રીઓ સાથે વાતચીત કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ સંક્રમણ કાળ બાદ આર્થિક અંજન્ડા અપનાવવા માટે ભારતના મુખ્ય અર્થશાસ્ત્રી સાથે વાતચીત કરી હતી. આ બેઠકનું આયોજન નિતિઆયોગે કર્યું હતું. અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું કે અપેક્ષિત સમય કરતાં પહેલાં અર્થવ્યવસ્થામાં મજબૂતીના સંકેત જોવા મળી રહ્યાં છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ સંક્રમણ કાળ બાદ આર્થિક અંજન્ડા અપનાવવા માટે ભારતના મુખ્ય અર્થશાસ્ત્રી સાથે વાતચીત કરી હતી. આ બેઠકનું આયોજન નિતિઆયોગે કર્યું હતું. અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું કે અપેક્ષિત સમય કરતાં પહેલાં અર્થવ્યવસ્થામાં મજબૂતીના સંકેત જોવા મળી રહ્યાં છે. મજબૂત સંરચનાત્મક સુધાર આત્મનિર્ભર ભારતના નિર્માળ માટે મદદ કરશે. તેમણે વિનિર્માણ પર ફોકસ કરવાની સલાહ આપી હતી. દેશમાં સ્વાસ્થ્ય, શિક્ષણના ક્ષેત્રમાં નિવેશની જરૂરત ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિ અને શ્રમ કાનુનોમાં કરવામાં આવેલા સુધારાનો ઉલ્લેખ કર્યો હતો. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply