પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રગતિની ત્રીજી બેઠકની કરશે અધ્યક્ષતા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રગતિ કાર્યક્રમ 32માં સંવાદની અધ્યક્ષતા કરશે. પ્રગતિની પહેલા યોજાયેલી બેઠકમાં પ્રધાનમંત્રીએ 12 લાખ કરોડ કરતાં પણ વધારે પરિ યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રગતિ કાર્યક્રમ 32માં સંવાદની અધ્યક્ષતા કરશે. પ્રગતિની પહેલા યોજાયેલી બેઠકમાં પ્રધાનમંત્રીએ 12 લાખ કરોડ કરતાં પણ વધારે પરિ યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રીએ બહુ ઉદ્દેશ્ય અને બહુ આયામી પ્રશાસન મંચ પ્રગતિની 25 માર્ચ 2015એ શરૂઆત કરી હતી. આ સામાન્ય લોકોની સમસ્યાના સમાધાન માટે એક સંવાદ મંચ છે.
