Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે દિલ્લીમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર કરશે પ્રદાન

Live TV

X
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 26 બહાદુર બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત કરશે. આ બાળકો તેમની બહાદુરી માટે તેમના નવા સંશોધન માટે તેમને સન્માનિત કરાય છે.

    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 26 બહાદુર બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત કરશે. આ બાળકો તેમની બહાદુરી માટે તેમના નવા સંશોધન માટે તેમને સન્માનિત કરાય છે. આ એવોર્ડને બે ભાગમાં વહેચવામાં આવે છે. બાળકોની અનોખી સિદ્ધિઓ માટે બાળ શક્તિ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. વિજેતા બાળકોને મેડલ્સ, એક લાખ રૂપિયાની રોકડ પુરસ્કાર, સર્ટિફિકેટ, 10 હજાર સુધીના બુક વાઉચર્સ અપાય છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply