પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચાનો આપશે જવાબ
Live TV
-
રાજ્યસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ચાલી રહી છે ચર્ચા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ ધન્યવાદ પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપશે. રાજ્યસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ચર્ચા ચાલી રહી છે. લોકસભામાં વિશેષ આર્થિક ઝોન સંશોધન બિલ 2019 અને આધાર તથા અન્ય કાયદા સંબંધિત સંશોધન બિલ 2019 પસાર કરાવવા માટે રજૂ કરાશે. ગઈકાલે પ્રધાનમંત્રીએ લોકસભામાં જવાબ આપતા કહ્યું કે, ત્રણ સપ્તાહમાં સરકારે લીધા મહત્વના નિર્ણયો - વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું, કટોકટીનો દાગ ક્યારેય નહીં ભૂંસાય
