Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લેશે આસામની મુલાકાત; એક લાખથી વધુ લોકોને જમીનનું કરશે વિતરણ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામની મુલાકાત કરશે. શિવસાગર જિલ્લામાં જમીન વગરના એક લાખથી પણ વધારે ખેડૂતોને જમીન આપવામાં આવશે. શિવસાગરના જોરાંગ પાથરમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આસામમાં 5 લાખ 75 હજાર ભૂમિહીન પરિવાર છે તેને ધ્યાનમાં રાખીને આસામની સરકાર નવી ભૂમી નીતી લઇને આવી છે. આ નીતિ હેઠળ અત્યાર સુધીમાં 2 લાખ 28 હજાર લોકોને જમીનનું આવન્ટન કરવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply