પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ‘મન કી બાત’ કાર્યક્રમથી દેશવાસીઓને સંબોધિત કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મનકી બાત કાર્યક્રમના માધ્યમથી દેશવિદેશના લોકો સાથે સંવાદ કરશે. રેડિયો કાર્યક્રમની આ 68મી કડી રહેશે. આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક પર તેનું પ્રસારણ થશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મનકી બાત કાર્યક્રમના માધ્યમથી દેશવિદેશના લોકો સાથે સંવાદ કરશે. રેડિયો કાર્યક્રમની આ 68મી કડી રહેશે. આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક પર તેનું પ્રસારણ થશે. આ ઉપરાંત આકાશવાણી સમાચાર વેબસાઇટ પર પણ ઉપલબ્ધ રહેશે. આકાશવાણી ,દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી મંત્રાલય તેમ જ માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુ ટ્યુબ ચેનલ્સ પર પણ આ કાર્યક્રમનું સીધું પ્રસારણ થશે. હિંદીમાં પ્રસારણ પછી તરત આકાશવાણી પરથી મનકી બાત કાર્યક્રમનું પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારણ થશે. રાતે આઠ વાગે પ્રાદેશિક ભાષાઓમાં આ કાર્યક્રમને ફરી સાંભળી શકાય છે.
