Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આબોહવા પરિવર્તન અંગેની પરિષદમાં 22 અને 23 એપ્રિલે ભાગ લેશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આબોહવા પરિવર્તન અંગેની પરિષદમાં 22 અને 23 એપ્રિલે ભાગ લેશે. બે દિવસીય શિખર સંમેલન વર્ચ્યુઅલ રીતે યોજવામાં આવી છે અને આ સત્રમાં આબોહવા પરિવર્તન 2030 ના સામૂહિક પ્રયત્નોએ વિષય પર મોદી વક્તવ્ય આપશે. આ પરિષદમાં ભાગ લેવા માટે મોદીને અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડન દ્વારા આમંત્રણ અપાયું હતું. વિશ્વના અન્ય 40 નેતાઓ તેમાં ભાગ લઈ રહ્યા છે. તેઓ ઇકોનોમીઝ ફોરમના સભ્યો છે અને આબોહવા પરિવર્તન માટે સંવેદનશીલ છે. તેઓ રાષ્ટ્રીય સંજોગો અને ટકાઉ વિકાસની અગ્રતાને માન આપતા, વિશ્વ શામેલ અને સ્થિતિસ્થાપક આર્થિક વિકાસ સાથે આબોહવા ક્રિયાને કેવી રીતે ગોઠવી શકે છે તેના પર પણ વિચારણા કરશે. વૈશ્વિક બેઠકોની આ શ્રેણી હવામાનના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તે નવેમ્બર 2021 માં મળનારી COP 26 ના ભાગરૂપે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply