Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ક્રૂઝ પરથી ગંગા આરતીમાં સામેલ થયા

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાશી વિશ્વનાથની મુલાકાતે છે. સાંજે રવિદાસ ઘાટ ખાતે વિવેકાનંદ ક્રૂઝ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવાર થયા હતા. ક્રૂઝ પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગંગા આરતીનો લ્હાવો લીધો હતો. કાશીમાં શિવ દીપોત્સવ મનાવવામાં આવ્યો. શિવ દીપોત્સવના કારણે કાશી નગરી દીવડાઓથી ઝળહળી ઉઠી હતી. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ ક્રૂઝ પર પ્રધાનમંત્રી સાથે સવાર થયા હતા. શ્રી કાશી વિશ્વનાથના નવ્ય અને ભવ્ય સ્વરૂપનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply