પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમ થકી પોતાના વિચારો કરશે રજૂ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમ થકી પોતાના વિચારો કરશે રજૂ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમ થકી દેશ વિદેશના લોકો સાથે વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કરશે. આ માસિક રેડીયો કાર્યક્રમનો 109મો એપિસોડ છે. જે આકાશવાણી અને દુરદર્શનના તમામ નેટવર્ક પર ઉપરાંત સુચના અને પ્રસારણ મંત્રાલય અને પ્રધાનમંત્રી કાર્યાલયના યુ ટુબ ચેનલ પર પ્રસારીત કરવામાં આવશે. આકાશવાણી પરથી હિન્દી પ્રસારણ બાદ તરત જ ગુજરાતી ભાષામાં મન કી બાત કાર્યક્રમનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે.
