Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજસ્થાનના પ્રવાસે, અજમેરમાં સભાને સંબોધી

Live TV

X
  • અજમેરમાં મુખ્યમંત્રી વસુંધરા રાજેની ગૌરવયાત્રાની પૂર્ણાહુતી ઉપર એક જનસભાને સંબોધન કરશે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના પ્રવાસ કરશે. તેઓ આજે અજમેરમાં મુખ્યમંત્રી વસુંધરા રાજેની ગૌરવયાત્રાની પૂર્ણાહુતી ઉપર એક જનસભાને સંબોધન કરશે. રાજ્યની મુખ્યમંત્રી વસુંધરા રાજે ચાર ઓગસ્ટથી ગૌરવયાત્રા ઉપર છે. પ્રધાનમંત્રીના કાર્યક્રમ માટે અજમેરમાં તૈયારીઓ પૂર્ણ કરાઈ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply