Skip to main content
Settings Settings for Dark

સત્તામાં ટકી રહેવા કોંગ્રેસે નક્સલીઓ સાથે ગઠબંધન કર્યું હતું-અમિત શાહ

Live TV

X
  • છત્તીસગઢમાં નરહરપુરમાં આદીવાસીઓની સભાને સંબોધન કર્યુ

    ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસ ઉપર આરોપ લગાવ્યો છે કે, વર્ષ 2003 પહેલા છત્તીસગઢમાં સત્તામાં ટકી રહેવા કોંગ્રેસે નક્સલીઓ સાથે ગઠબંધન કર્યું હતું. અમીત શાહ ગઈકાલે નક્સલ પ્રભાવિત હાંકેર જિલ્લાના નરહરપુરમાં આદિવાસીઓની સભાને સંબોધન કરી રહ્યા હતા. અમિત શાહે કહ્યું કે, રાજ્યની ભાજપા સરકાર નક્સલ પ્રભાવિત સમસ્યાને ઉકેલવા મહદ અંશે સફળ રહી છે. અમિત શાહે કોંગ્રેસને પડકાર આપ્યો છે કે, છત્તીસગઢમાં મુખ્યમંત્રી રમણસિંહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યો અને પોતાના પક્ષના શાસન દરમિયાન થયેલ વિકાસકાર્યો ઉપર ખૂલ્લી ચર્ચા કરશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply