Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્વ મોદી અને સેશેલ્સના રાષ્ટ્રપતિએ ભારતીય પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કર્યું

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સેશલ્સના રાષ્ટ્રપતિ દ્નારા સંયુક્ત રૂપે ભારતીય પરિયોજનાઓની એક શ્રેણીનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું.આ ઉચ્ચ સ્તરીય પરિયોજનાઓમાં નવી મેજિસ્ટ્રેટ કોર્ટ બિલ્ડિંગનું સંયુક્ત રૂપે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે સેશલ્સની રાજધાની વિક્ટોરિયા ખાતે નવ નર્મિતિ થયેલ કોર્ટ બિલ્ડિંગ માટે ભારત દ્વારા અનુદાન સહાય આપવામાં આવી હતી.ભારતે દરિયાઈ દેખરેખ માટે સેશેલ્સમાં આધુનિક નૌકા જહાજની ભેટ આપવામાં આવી હતી.આ ઉપરાંત 1 મેગાવોટની ક્ષમતા ધરાવતા સૌરયંત્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.પ્રધાનમંત્રીએ જણાવ્યુ હતુ કે સેશલ્સ સાથેની ભાગીદારીને મહત્વની ગણાવી હતી.સાથે પ્રધાનમંત્રીએ સેશલ્સને કોરોના મહામારીમાં દવા અને વેક્સિન આપવા પણ પ્રતિબધ્ધતા દર્શાવી હતી.આ કાર્યક્રમમાં સેશલ્સના રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply