પ્રધાનમંત્રી મોદીએ કર્ણાટકની જનતા અને ભાજપના કાર્યકર્તાઓનો આભાર માન્યો
Live TV
-
કર્ણાટકમાં ભાજપની અભૂતપૂર્વ જીત માટે પ્રધાનમંત્રીએ રાજ્યની જનતા અને ભાજપના કાર્યકર્તાઓનો આભાર માન્યો છે. દિલ્હી સ્થિત ભાજપની ઓફિસમાં યોજાયેલા સમારોહમાં પીએમ મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહનું સ્વાગત કરવામાં આવ્યું. પીએમે કર્ણાટકના વિજયને અભૂતપૂર્વ ગણઆવ્યો અને કહ્યું કે રાજ્યની જનતાએ જૂઠું બોલનારને પાઠ ભણાવ્યો છે.
કર્ણાટકમાં ભાજપની અભૂતપૂર્વ જીત માટે પ્રધાનમંત્રીએ રાજ્યની જનતા અને ભાજપના કાર્યકર્તાઓનો આભાર માન્યો છે. દિલ્હી સ્થિત ભાજપની ઓફિસમાં યોજાયેલા સમારોહમાં પીએમ મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહનું સ્વાગત કરવામાં આવ્યું. ભાજપના અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, જનતાએ કોંગ્રેસની નકારાત્મક રાજનીતિને નકારી છે.