પ્રધાનમંત્રી મોદીએ ભારત અને આખા વિશ્વનાં બંગાળીઓને પોયલા બૌશાખ પર શુભેચ્છા પાઠવી
Live TV
-
‘શુભો નાબો બર્ષો’ની શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું: "જીવનનો પ્રેમ અને ઉજવણીનો ઉત્સાહ જે બંગાળના લોકોમાં દેખાય છે, તે ખરેખર આનંદકારક છે. ભારત અને દુનિયાભરનાં બંગાળીઓને પોયલા બૌશાખની હાર્દિક શુભેચ્છાઓ. નવું વર્ષ બધા માટે સુખ, સમૃદ્ધિ, અને આરોગ્ય લાવે."
