Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી મોદીએ સિંગાપુરના PM લી સિયન લૂંગ સાથે ફોન પર કોવિડ-19 મહામારી મુદ્દે કરી વાતચીત

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિંગાપોરના વડા પ્રધાન લી સાયન લૂંગ સાથે કોરોનાવાયરસ મહામારી અંગે ચર્ચા કરી. વડા પ્રધાને આ વાતચીત અંગે ટ્વિટ કર્યું જેમાં વડા પ્રધાને કહ્યું કે, કોવિડ -19 મહામારી અંગે વડા પ્રધાન લી સાયન લૂંગ સાથે વિચારોની આપલે કરી. 

    સિંગાપોરમાં ભારતીય નાગરિકોને સહયોગ આપવા અને સંભાળ રાખવા માટે આભાર માન્યો. કોવિડ પછી ભારત-સિંગાપોર વ્યૂહાત્મક ભાગીદારી વિશ્વમાં સ્થિરતા અને સમૃદ્ધિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply