Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી મોદીએ Exam Warriors નામનાં પુસ્તકની નવી આવૃત્તિ વિદ્યાર્થીઓ માટે કરી ઉપલબ્ધ

Live TV

X
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીની Exam Warriors પુસ્તકની નવી આવૃત્તિ હવે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે નવી માહિતી સાથે ઉપલબ્ધ છે. તે દરેક જગ્યાએ ઉપલબ્ધ છે અને તે ઓનલાઇન અને એક્ઝામ વોરિયર્સ મોડ્યુલ નમો એપ્લિકેશન પર પણ ઉપલબ્ધ છે. મોદીએ ટ્વિટમાં કહ્યું કે પુસ્તકની નવી આવૃત્તિ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોની મૂલ્યવાન માહિતીથી સમૃધ્ધ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ પુસ્તક તમને પરીક્ષા પહેલાં તાણ મુક્ત રહેવાની પ્રેરણા આપશે અને તેનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ વચ્ચેનો સંપર્ક વધશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply