પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2025 માટે 15 સપ્ટેમ્બર સુધી નામાંકન કરી શકાશે
Live TV
-
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2025 માટે નામાંકન આ મહિનાની 15 તારીખ સુધી કરી શકાશે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દર વર્ષે જાન્યુઆરીમાં આ એવોર્ડનું આયોજન કરે છે. વિજેતાઓની જાહેરાત આ વર્ષે 26મી ડિસેમ્બરે વીર બાલ દિવસ પર કરવામાં આવશે.
આ એવોર્ડનો ઉદ્દેશ્ય બાળકોની ઉર્જા, નિશ્ચય, ક્ષમતા અને ઉત્સાહનું સન્માન કરવાનો છે. 5 વર્ષથી 18 વર્ષની વયજૂથના બાળકો એવોર્ડ માટે પાત્ર છે. રાષ્ટ્રીય પુરસ્કારોની સત્તાવાર વેબસાઇટ દ્વારા નામાંકન કરી શકાય છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દર વર્ષે જાન્યુઆરીમાં આ એવોર્ડનું આયોજન કરે છે.
વિજેતાઓની જાહેરાત આ વર્ષે 26મી ડિસેમ્બરે વીર બાલ દિવસ પર કરવામાં આવશે. આ એવોર્ડનો ઉદ્દેશ્ય બાળકોની ઉર્જા, નિશ્ચય, ક્ષમતા અને ઉત્સાહનું સન્માન કરવાનો છે. 5 વર્ષથી 18 વર્ષની વયજૂથના બાળકો એવોર્ડ માટે પાત્ર છે. રાષ્ટ્રીય પુરસ્કારોની સત્તાવાર વેબસાઇટ દ્વારા નામાંકન કરી શકાય છે.
