પ્રયાગરાજમાં પ્રિયંકા ગાંધીની બોટયાત્રા
Live TV
-
કિનારા વિસ્તારના લોકો સાથે લોકસંપર્ક શરૂ કર્યો
2019 ની લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ દરેક પક્ષે પોતાના દિગ્ગજ નેતાઓને પ્રચાર અભિયાનમાં જોડ્યા છે. કોંગ્રેસ મહા સચિવ , પ્રિયંકા ગાંધી વાડરાએ ઉત્તર પ્રદેશના પ્રયાગ રાજથી , હોડીમાં બેસીને અહીં તેઓએ કિનારા વિસ્તારના લોકો સાથે લોકસંપર્ક શરૂ કર્યો છે. કોંગ્રેસની નજર ,પૂર્વ યુ.પી. ની 40 બેઠકો પર છે. આ બેઠકો પર , પક્ષને મજબૂત કરવા કોંગ્રેસ મહાસચિવ પક્ષના નાના મોટા નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે
