Skip to main content
Settings Settings for Dark

ફ્રાંસથી નોન સ્ટોપ મુસાફરી કરી 4 રફાલ વિમાન ભારત પહોંચ્યા

Live TV

X
  • વાયુસેનાના પ્રમુખ આર.કે.એસ ભદૌરિયાએ ફ્રાંસના મરીનેક એરબેઝથી આ ચાર લડાકુ રફાલને ભારત આવવા રવાના કર્યા હતા.

    રફાલ વિમાનની આ પાંચમી બેચ છે જે ભારત પહોંચી છે. આ પાંચમી બેચમાં ચાર રફાલ વિમાનોને ભારત આવવા રવાના કરાયા હતા. વાયુસેનાના પ્રમુખ આર.કે.એસ ભદૌરિયા ફ્રાંસની મુલાકાતે છે ત્યારે આ બેચને મરીનેક એરબેઝથી તેમણે રવાના કર્યા હતા. રફાલ વિમાન ફ્રાંસથી ભારતનું  8000 કિલોમીટરનું અંતર કાપીને નોન સ્ટોપ મુસાફરી કરીને ભારત પહોંચ્યા છે. મુસાફરી દરમ્યાન હવામાં જ રફાલ વિમાનમાં ઈંધણ પુરવામાં આવ્યુ હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply