ફ્રાન્સના સંરક્ષણ મંત્રી ફ્લોરેન્સ પાર્લી પ્રધાનમંત્રી મોદી સાથે પણ મુલાકાત કરી
Live TV
-
ફ્રાન્સના સંરક્ષણ મંત્રી ફ્લોરેન્સ પાર્લી ભારતની મુલાકાતે છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી હતી. આ સાથે જ તેમણે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે વાર્ષિક સંરક્ષણ વાર્તા કરી હતી. ફ્રાન્સના સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, ભારત અને ફ્રાન્સ વૈશ્વિક અને પ્રાદેશિક પડકારોનો સામનો કરી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, આતંકવાદ અત્યારે વૈશ્વિક સમસ્યા છે અને સમગ્ર વિશ્વએ આતંકવાદ સામે લડવાની જરૂર છે.
