બપોરના 3 વાગ્યાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની વિડીયો કોન્ફરન્સ ચાલી રહી છે બેઠક
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની વિડીયો કોન્ફરન્સ બેઠક બપોરે ૩ વાગ્યાથી ચાલી રહી છે. આ બેઠકમાં દરેક રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ પોતાના વિચારો વ્યકત કરી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીઓ સાથેની વડાપ્રધાનશ્રીની વિડીયો કોન્ફરન્સનો બીજો તબક્કો સાંજે ૬-૩૦ વાગ્યે શરૂ થશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રધાનમંત્રી સાથે ગુજરાતમાં કોવિડ-19 ની સંક્રમણ સ્થિતી, રાજ્ય સરકારે લીધેલા પગલાં ઊદ્યોગો-વેપાર-દુકાનો વગેરે ખોલવા –શરૂ કરવા માટે રાજ્ય સરકારની કામગીરી અને ભાવિ રણનીતિ અંગે ચર્ચા કરી હતી
