Skip to main content
Settings Settings for Dark

બાબા અમરનાથની યાત્રામાં શ્રધ્ધાળુઓનો ધસારો, પૂરતી સુરક્ષા વ્યવસ્થા

Live TV

X
  • બાબા અમરનાથની પવિત્ર યાત્રા માટે ભાવિકોને પ્રથમ રસાલો આજે જમ્મુથી રવાના - યાત્રીઓની સુરક્ષા માટે પૂરતા સુરક્ષા બંદોબસ્ત કરાયા - બાબાનાં દર્શન માટે શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ કાશ્મીર ખીણ વિસ્તારમાં પવિત્ર અમરનાથ યાત્રાનો પ્રથમ તબક્કાનો પ્રારંભ થયો છે. આજે યાત્રીઓ જમ્મુથી રવાના થયા હતા. જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલના સલાહકાર બી.બી.વ્યાસે,શ્રદ્ધાળુ અને સાધુઓને રવાના કર્યા હતા. અમરનાથ યાત્રાની સુરક્ષા માટે પુરતો બંદોબસ્ત કરાયો છે. દરમિયાન અમરનાથ યાત્રીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે

    કાશ્મીર ખીણ વિસ્તારમાં પવિત્ર અમરનાથ યાત્રાનો પ્રથમ તબક્કાનો પ્રારંભ થયો છે. આજે યાત્રીઓ જમ્મુથી રવાના થયા હતા. જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલના સલાહકાર બી.બી.વ્યાસે,શ્રદ્ધાળુ અને સાધુઓને રવાના કર્યા હતા. અમરનાથ યાત્રાની સુરક્ષા માટે પુરતો બંદોબસ્ત કરાયો છે. દરમિયાન અમરનાથ યાત્રીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply