બારાબંકી-પટના-કોટા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, મોટી દુર્ઘટના બનતા રહી ગઈ
Live TV
-
પાટા વચ્ચે લાકડાની મોટી ડાળી મૂકવામાં આવી હોવાનુ તપાસમાં ખુલ્યુ
લખનઉ નજીક આવેલા બારાબંકી જિલ્લામાં ગઈકાલે રાત્રે પટના-કોટા એક્સપ્રેસ ટ્રેનને પાટા પરથી ઉથલાવવાનું કાવતરુ સામે આવ્યુ હતુ..પાટા વચ્ચે લાકડાની મોટી ડાળી મૂકવામાં આવી હોવાનુ તપાસમાં ખુલ્યુ છે..પરંતુ લોકો પાયલટે તત્કાલ ઈમરજન્સી બ્રેક લગાવવાને કારણે ટ્રેન ઝટકા ખાતા રોકાઈ હતી..ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતર્યા બાદ ક્ષતિગ્રસ્ત થઈ ગયુ હતુ..ઘટના બાદ લખનઉ-ફૈઝાબાદ રેલવે રુટ આઠ કલાક માટે બાધિત થયો હતો..