બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઉમેદવારોની ત્રીજી યાદી કરી જાહેર
Live TV
-
બિહાર રાજ્યની વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે પોતાના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે.જેમાં 40 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.
બિહાર રાજ્યની વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે પોતાના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે.જેમાં 40 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલાં ભાજપે 27 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી હતી. પ્રથમ તબક્કામાં માટે 29 ઉમેદવાર., જ્યારે બીજા તબક્કા માટે 46 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી હતી. ભાજપે સિવાન વિધાનસભા બેઠક પર પૂર્વ સાંસદ ઓમ પ્રકાશ યાદવને ઉમેદવાર જાહેર કર્યા છે. આ ઉપરાંત પાટલીપુત્રની મનેર બેઠક પરથી ભાજપના પ્રવક્તા નિખિલ આંનદ, તેમજ મધુવન બેઠક પર રાણા રણધીરને ઉમેદવાર બનાવ્યાં છે.
