Skip to main content
Settings Settings for Dark

PM મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી રાજમાતા વિજયારાજે સિંધિયાના સન્માનમાં સો રૂપીયાનો સિક્કો બહાર પાડયો

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી રાજમાતા વિજ્યારાજે સિંધિયાની 100 મી જન્મ શતાબ્દીના અવસર પર તેમના સન્માનમાં સો રૂપીયાનો સ્મારક સિક્કો બહાર પાડયો.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી રાજમાતા વિજ્યારાજે સિંધિયાની 100 મી જન્મ શતાબ્દીના અવસર પર તેમના સન્માનમાં સો રૂપીયાનો સ્મારક સિક્કો બહાર પાડયો. વર્ચ્યુઅલ કાર્યક્રમમા રાજમાતા વિજ્યારાજે સિંધિયાના પરીવાર સાથે દેશના અનેક લોકો ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યુ કે આજે 12 ઓક્ટોબરે રાજમાતા વિજ્યારાજે સિંધિયાનો જન્મ દિવસ છે તેમના મહાન વ્યક્તિત્વને શ્રદ્ધાંજલી આપવાનો આ અવસર છે. રાજમાતા સિંધિયા ગ્વાલીયર રાજઘરાનાથી સબંધ ધરાવતા હતા તથા ભાજપ પક્ષમાં પણ મોટું નામ હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply