Skip to main content
Settings Settings for Dark

બેનામી સંપત્તિની જાણકારી આપનારને મળશે 1 કરોડનું ઇનામ

Live TV

X
  • કાળા નાણાને ડામવા માટે કેન્દ્ર સરકાર સતત પ્રયત્નશીલ છે ત્યારે આ વચ્ચે આવક વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. બેનામી સંપત્તિ અંગે જાણકારી આપનાર વ્યક્તિને હવે 1 કરોડ રૂપિયા સુધીના ઇનામની જાહેરાત કરાઈ છે.

    આવક વિભાગના જણાવ્યા મુજબ, બેનામી જાણકારી સ્કીમ 2018 અંતર્ગત બેનામી સંપત્તી રાખનાર વ્યક્તિની જાણકારી બેનામી પ્રોબેશન યુનિટ એટલે કે, બીપીયૂ કમિશનરને આપવામાં આવે છે. આ પ્રકારની જાણકારી આપનાર વ્યક્તિને હવે 1 કરોડ સુધીનું ઇનામ આપવામાં આવશે. આ સ્કીમ અંતર્ગત વિદેશી નાગરિક પણ ઇનામ મેળવી શકશે.

    આવક વિભાગનું કહેવું છે કે, આ પ્રકારની જાણકારી આપનાર વ્યક્તિનું નામ ગુપ્ત રાખવામાં આવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply