Skip to main content
Settings Settings for Dark

બે દિવસિય જમ્મુ-કાશ્મીરના પ્રવાસ દરમિયાન શ્રીનગર પહોંચ્યા ગૃહ મંત્રી અમિત શાહ

Live TV

X
  • ગૃહ મંત્રી અમિત શાહે અમરનાથ યાત્રાની સુરક્ષા તૈયારીઓ માટે મહત્વની બેઠક કરી. રાજ્યની સુરક્ષા મામલે સમિક્ષા કરી.

    કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા બાદ અમિત શાહ આજે બે દિવસિય જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન તેઓ આ દરમિયાન તેઓ શ્રીનગરમાં એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે. તેઓ આ પ્રવાસ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ અને પંચાયતના સભ્યોને પણ અલગ અલગ સંબોધિત કરશે. ગૃહમંત્રી પોતાની યાત્રા દરમિયાન જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે પણ મુલાકાત કરશે અને તેમની સાથે રાજ્યની વર્તમાન સુરક્ષા સ્થિતિ પર ચર્ચા કરશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply