બ્રિક્સ સંમેલન : PM નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શી જિનપિંગ સાથેની મુલાકાતને છેલ્લા પાંચ વર્ષમાં દરમિયાન બંને નેતા વચ્ચે સ્થાપિત મિત્રતા સાથે જોડી હતી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી હતી. બંને નેતાઓની આ મુલાકાત આ બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયામાં ચાલી રહેલ બ્રિક્સ શિખર સંમેલન દરમિયાન થઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શી જિનપિંગ સાથેની મુલાકાતને છેલ્લા પાંચ વર્ષમાં દરમિયાન બંને નેતા વચ્ચે સ્થાપિત મિત્રતા સાથે જોડી હતી. તેમણે કહ્યું હતું કે બંને દેશો વચ્ચે હવે વિશ્વાસ ઘણો વધી ગયો છે. પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે પણ દ્વિપક્ષીય મુલાકાત કરી હતી.
