ભંડારાની હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનામાં PM મોદી સહિતના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું
Live TV
-
મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં સરકારી હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનામાં 10 નવજાત બાળકોના મોત નિપજયા. હોસ્પિટલના ન્યૂ બોર્ન નેટલ વોર્ડમાં 17 નવજાત બાળકો સારવાર લઈ રહ્યાં હતા
મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં સરકારી હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનામાં 10 નવજાત બાળકોના મોત નિપજયા. હોસ્પિટલના ન્યૂ બોર્ન નેટલ વોર્ડમાં 17 નવજાત બાળકો સારવાર લઈ રહ્યાં હતા..જેમાથી 7 બાળકોને બચાવી લેવામાં આવ્યા છે.. ત્યારે આ દુઃખદ ઘટનાને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિતના રાજકીય નેતાઓએ ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યુ. સાથે સાથે તેમના પરિવારના લોકોને પણ સાંત્વના પાઠવી.
