ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા આજે પશ્ચિમ બંગાળની મુલાકાતે
Live TV
-
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજે એક દિવસીય પશ્ચિમ બંગાળની મુલાકાતે જશે. અહીં તેઓ ખેડૂતોને ધ્યાનમાં રાખીને પક્ષના નવા અભિયાનની શરૂઆત કરશે સાથે તેઓ પાર્ટીની નવી મુહિમની શરૂઆત કરશે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજે એક દિવસીય પશ્ચિમ બંગાળની મુલાકાતે જશે. અહીં તેઓ ખેડૂતોને ધ્યાનમાં રાખીને પક્ષના નવા અભિયાનની શરૂઆત કરશે સાથે તેઓ પાર્ટીની નવી મુહિમની શરૂઆત કરશે. જેમાં તેઓ ઘરે ઘરે જઇને ચોખા ભેગા કરશે. આ મુહિમને એક મુઠ્ઠી ચોખા પરિયોજના નામ આપવા આવ્યું છે. આ ઉપરાંત નડ્ડા વર્ધમાન શહેરમાં રોડ શો અને રેલી કરશે અને પત્રકાર પરિષદને પણ સંબોધશે.
