Skip to main content
Settings Settings for Dark

સરકાર અને ખેડૂતો વચ્ચે 15 જાન્યુઆરીના રોજ યોજાશે આગામી બેઠક

Live TV

X
  • સરકાર અને ખેડૂતો વચ્ચે આઠમા તબક્કાની બેઠક પૂર્ણ થઈ છે. આગામી બેઠક પંદર જાન્યુઆરીના રોજ યોજાશે. આ બેઠક અંગે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે ખેડૂત નેતાઓ સાથે કૃષિ કાયદાઓ અંગે ચર્ચા થઈ છે પરંતુ કોઈ ઉકેલ નથી આવ્યો.

    સરકાર અને ખેડૂતો વચ્ચે  આઠમા તબક્કાની બેઠક પૂર્ણ થઈ છે. આગામી બેઠક પંદર જાન્યુઆરીના રોજ યોજાશે. આ બેઠક અંગે  કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે ખેડૂત નેતાઓ સાથે  કૃષિ કાયદાઓ અંગે ચર્ચા થઈ છે પરંતુ કોઈ ઉકેલ નથી આયો. તેમણે અપીલ કરતા જણાવ્યું હતું કે  કાયદો પરત લેવા સિવાયનો કોઈ પ્રસ્તાવ હોય તો ખેડૂત નેતા જણાવે, કારણ કે દેશમાં ઘણા લોકો આ કાયદાના પક્ષમાં છે. તેમણે ઉમેર્યું હતું કે તેમને આશા છે કે પંદર જાન્યુઆરીના રોજ કોઈ ઉકેલ ચોક્કસ મળશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply