ભાગેડુ નીરવ મોદીને લંડનની કોર્ટનો ઝટકો
Live TV
-
નીરવ મોદી 22 ઓગષ્ટ સુધી રિમાન્ડ પર
ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીને મની લોન્ડરીંગ મામલે લંડનની કોર્ટે 22 ઓગસ્ટ સુધી રિમાન્ડ માં મોકલી દીધા છે. નીરવ મોદીની, પંજાબ નેશનલ બેન્ક સાથે કૌભાંડ અને મની લોન્ડરીંગ મામલે માર્ચમાં ધરપકડ કરવામાં આવી હતી. મહત્વનું છે કે, નીરવ મોદીએ માગેલી જામીન અરજીને લંડનની કોર્ટે ફગાવી દઇ 22 સુધી ઓગસ્ટ સુધી રિમાન્ડ પર મોકલતા મોટો ઝટકો આપ્યો હતો.
