Skip to main content
Settings Settings for Dark

ભાજપના વરિષ્ઠ નેતા જેપી નડ્ડા બન્યા ભાજપના કાર્યકારી અધ્યક્ષ

Live TV

X
  • ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણય અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે રહેશે યથાવત. 

    જે. પી. નડ્ડાને ભાજપના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. નવી દિલ્હી ખાતે ગઈકાલે ભાજપના કાર્યાલય પર પક્ષની સંસદીય દળની બેઠક મળી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં ભાજપના કાર્યકારીની નિમણુંક કરવામાં આવી છે. આ પ્રસંગે પક્ષના તમામ નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે આ અંગે ઔપચારિક જાહેરાત કરી હતી. જે. પી. નડ્ડા બુધવારે કાર્યકારી અધ્યક્ષની શપથ લેશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply