ભાજપનો 40મો સ્થાપના દિવસ, પ્રધાનમંત્રીએ કાર્યકરોને પાઠવી શુભેચ્છા
Live TV
-
સાથે જ પ્રધાનમંત્રીએ ભાજપના 39 વર્ષની સફરનો એક વિડિયો ટિવટર પર શેર કર્યો છે. તો ભાજપ અધ્યક્ષ અમિત શાહે પણ આ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ પર તમામ કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી છે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું ,કે 39 વર્ષ પૂર્વે ભાજપનો જન્મ સમાજ ની સેવા અને રાષ્ટ્રને નવી ઉંચાઈઓ પર લઈ જવાની અતૂટ પ્રતિબદ્ધતા સાથે થયો હતો.
