Skip to main content
Settings Settings for Dark

રાહુલ ગાંધીએ ગઢવાલમાં તો સોનિયા ગાંધીએ દિલ્હીમાં કર્યું સંબોધન 

Live TV

X
  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હરિદ્વારમાં પણ રેલીને સંબોધિત કરી હતી. તો બીજી તરફ સોનિયા ગાંધીએ દિલ્હી ખાતે જન સરોકાર- 2019 માં પણ સંબોધન કર્યું હતું. 

    કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, જો તેમની પાર્ટી સત્તા પર આવશે તો તેમની સરકાર 20 ટકા ગરીબ પરિવારોને 72 હજાર રૂપિયા પ્રતિવર્ષ આપશે. રાહુલ ગાંધીએ આજે ઉત્તરાખંડના ગઢવાલમાં કોંગ્રેસનાં ઉમેદવાર મનીષ ખંદૂરીના સમર્થનમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply