ભાજપાએ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે 131 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી
Live TV
-
રાજ્યમાં સાત ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. પક્ષ દ્વારા યાદીમાં 12 મહિલા ઉમેદવાર અને 12 યુવાનોને પણ આ વખતે સ્થાન આપવામાં આવી છે.ભાજપે 85 વર્તમાન ઉમેદવારોને પણ મેદાનમાં ઉતાર્યા છે.
ભાજપાએ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે 131 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. રાજ્યમાં સાત ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. પક્ષ દ્વારા યાદીમાં 12 મહિલા ઉમેદવાર અને 12 યુવાનોને પણ આ વખતે સ્થાન આપવામાં આવી છે.ભાજપે 85 વર્તમાન ઉમેદવારોને પણ મેદાનમાં ઉતાર્યા છે. યાદીમાં 17 ઉમેદવાર અનુસૂચિત જાતિના છે, તેમજ 16 ઉમેદવાર અનુસૂચિત જનજાતિના છે. એક સંવાદદાતા સંમેલનને સંબોધિત કરતા વરિષ્ઠ ભાજપા નેતા જે.પી.નડ્ડાએ જણાવ્યું હતું કે, પક્ષે સમાજના બધા વર્ગને તક આપી છે
