ભાજપે સંકલ્પ પત્ર રજૂ કર્યુ, જાણો શું છે સંકલ્પ પત્રમાં
Live TV
-
ગૃહમંત્રી રાજનાથસિંહે ભાજપનું 2019નું સંકલ્પ પત્ર રજૂ કર્યુ, ગ્રામીણ ગરીબો માટે અપાશે ખાસ ભાપ
સંકલ્પ પત્રની મહત્વની હાઈલાઈટ
આતંકવાદ અંગે ઝીરો ટોલરન્સ નીતિ
કિસાન ક્રેડિટ કાર્ડથી લોન પર કોઈ વ્યાજ નહીં
ગ્રામિણ વિકાસ માટે 25 લાખ કરોડની જાહેરાત
60 વર્ષ બાદ ખેડૂતોને પેન્શન યોજના
રાષ્ટ્રીય વેપાર આયોગ યોજનાનો અમલ કરાશે
જમ્મુ કાશ્મીરમાં કલમ 370 અને 35-A હટાવાશે
દેશની સુરક્ષા સાથે કોઈ સમજૂતી નહીં કરાય
સંક્લપ પત્રને 12 ક્ષેણીમાં વિભાજીત કરાયું
2022 સુધી ખેડૂતોની આવક બમણી કરાશે
કિસાન સન્માન નીધિ યોજનાનો લાભ તમામ ખેડૂતોને મળશે
નાના દુકાનદારોને પણ 60 વર્ષ બાદ પેન્શન યોજનાનો લાભ
રામ મંદિર મામલે તમામ સંભાવનાઓની તપાસ કરીશું
યુનિફોર્મ સિવિલ કોડને લાગુ કરાશે
