Skip to main content
Settings Settings for Dark

ભાજપ અને કોંગ્રેસની ચૂંટણી પંચને ફરિયાદ

Live TV

X
  • ભાજપે કોંગ્રેસની તો કોંગ્રેસે ભાજપની ફરિયાદ કરી

    ચૂંટણી પ્રચાર ચરમ સીમા પર છે. નેતાઓ નિવેદનબાજીમાં નિયમોનું ઉલ્લંઘન કરી રહયા છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસે અલગ અલગ મુદ્દે ચૂંટણી પંચ સામે ફરિયાદ કરી છે. ભાજપે રાહુલ ગાંધી અને નવજોત સિંહ સિદ્ધુના નિવેદન પર વાંધો ઉઠાવીને ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. તો કોંગ્રેસે પીએમ મોદી અને અમિત શાહ સહિત કેટલાક ભાજપના નેતાઓના નિવેદનો સામે વાંધો ઉઠાવીને ચૂંટણી પંચ સામે ફરિયાદ કરી છે. ભાજપે યોગી આદિત્યનાથ પર મૂકાયેલા પ્રતિબંધ પર પુનર્વિચાર કરવાની ચૂંટણી પંચને અપીલ કરી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply