ભાજપ અને કોંગ્રેસે ચૂંટણી પક્ષ સમક્ષ કરી ફરિયાદ
Live TV
-
ભાજપે રાહુલ ગાંધી અને નવજોત સિંહ સિદ્ધુના નિવેદન પર ઉઠાવ્યો વાંધો
ભાજપ અને કોંગ્રેસે અલગ અલગ મુદ્દે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી છે. ભાજપે રાહુલ ગાંધી અને નવજોત સિંહ સિદ્ધુના નિવેદન પર વાંધો ઉઠાવીને ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. તો કોંગ્રેસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિત કેટલાક ભાજપના નેતાઓના નિવેદનો સામે વાંધો ઉઠાવીને ચૂંટણી પંચ સામે ફરિયાદ કરી છે
