Skip to main content
Settings Settings for Dark

સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર વિધીવત્ રીતે ભાજપમાં જોડાયા

Live TV

X
  • ભાજપે સાધ્વી પ્રજ્ઞાને ભોપાલ બેઠકથી ટિકિટ ફાળવી

    સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર વિધીવત રીતે ભાજપમાં જોડાયા બાદ બીજેપી તરફથી તેમને ભોપાલ બેઠક માટે ટિકિટ ફાળવવામાં આવી છે. આ ટિકિટ મળતાની સાથે જ તેમનો સીધો મુકાબલો ભોપાલના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ સાથે થશે. સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર આ પ્રસંગે તેમની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત બીજપીએ અન્ય ઉમેદવારોના નામ પણ જાહેર કર્યા છે. તેમાં ગુના બેઠકથી કેપી યાદવ, સાગર બેઠકથી બહાદુર સિંહ, વિદિશાથી રમાકાંત ભાર્ગવને ટિકિટ ફાળવવામાં આવી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply