Skip to main content
Settings Settings for Dark

ભાજપ આજે બેઠક બાદ લોકસભા ઉમેદવારોના નામની કરી શકે છે જાહેરાત 

Live TV

X
  • આજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતીની દિલ્હીમાં બેઠક યોજાશે. જેના બાદ ભાજપ પણ ઉમેદવારોના નામ જાહેર કરે તેવી શક્યતા છે. 

    લોકસભાની ચૂંટણી નજીક આવતા રાજકારણમાં ગરમી આવી છે. બીજી બાજુ ચૂંટણી પંચ આજે બીજા તબક્કાના મતદાન માટે જાહેરનામું બહાર પાડ્યું છે. કોંગ્રેસે ગઇકાલે 56 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. 

    આજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતીની દિલ્હીમાં બેઠક યોજાશે. જેના બાદ ભાજપ પણ ઉમેદવારોના નામ જાહેર કરે તેવી શક્યતા છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply