Skip to main content
Settings Settings for Dark

ભારતઃ દેશમાં કોરોનાના છેલ્લામાં 24 કલાક 35,871 કેસો નોંધાયા સાજા 17,741 થયા

Live TV

X
  • મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુમાં દૈનિક ધોરણે કોવિડ-19ના કેસમાં સતત મોટી સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયેલા કુલ નવા કોરોનાના નવા 35,871  કેસમાંથી નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં172ના મૃત્યુ; કુલ 1,59,216 ના મૃત્યુ વધુ થયા છે. ભારતમાં આજે કુલ સક્રિય કેસનું ભારણ 2,52,364  સુધી પહોંચ્યું છે. ભારતના કુલ સક્રિય કેસમાંથી 77% દર્દીઓ માત્ર ત્રણ રાજ્યો એટલે કે મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબમાં છે.મહારાષ્ટ્ર અને કેરળ રાજ્યમાં સૌથી વધુ કેસ નોંધાયા . ભારતમાં આજે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,10,07,352 નોંધાઇ છે. દેશમાં સરેરાશ સાજા 17,74 થયા છે. છેલ્લા 24 કલાકમાંકુલ 1,10,63,025 સ્વસ્થ દર્દીઓ સાજા થઇ ગયા છે. દેશમાં અત્યાર સુધી કુલ 23,03,13,163 ટેસ્ટ કરાયા દેશમાં અત્યાર સુધી  3,71,43,255 લોકોને રસી અપાઈ છેલ્લા 24 કલાકમાં 20,78,719 લોકોને કોરોનાની રસી અપાઈ છે. છેલ્લા 24 કલાકમાં 172ના મૃત્યુ; કુલ 1,59,216 ના મૃત્યુ થયા છે 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply