ભારતના જી 20 ના અધ્યક્ષપદ હેઠળ સ્ટાર્ટઅપ 20 સંલગ્ન જૂથની બેઠકનો ગેંગટોકના ચિંતનભવનમાં આરંભ
Live TV
-
ભારતના G-20ના અધ્યક્ષપદ હેઠળ સ્ટાર્ટઅપ-20 સંલગ્ન જૂથની બેઠક ગેંગટોકના ચિંતનભવનમાં શરૂ થઇ. આ બેઠક બે દિવસ ચાલશે. તેનો હેતુ વૈશ્વિક સ્ટાર્ટઅપ પદ્ધતિને એક સાથે લાવવાનો અને દરેક દેશને પોતાની આગવી પ્રણાલી વિકસાવવાની સ્વતંત્રતા મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે.
સ્ટાર્ટઅપ 20 સિક્કિમ સભાના ઉદ્દઘાટન સત્રને સંબોધન કરતાં સિક્કિમના મુખ્યમંત્રી પી.એસ.તમાંગે ભારત દેશને રોજગાર ઊભો કરનારા દેશ તરીકે વિકસાવવાની કેન્દ્ર સરકારની પહેલના વખાણ કર્યા.
