Skip to main content
Settings Settings for Dark

ભારતના મજબૂત નિર્ણયથી પાકિસ્તાન બેબાકળુ, સમજૌતા એક્સપ્રેસ પહોંચી દિલ્હી

Live TV

X
  • ભારતના મજબૂત નિર્ણયથી પાકિસ્તાન બેબાકળુ થઈ ગયું છે. જેની અસર સમજૌતા એક્સપ્રેસ પર પણ પડી છે. ગુરૂવારે પાકિસ્તાનના લાહોરથી નીકળેલી સમજૌતા એક્સપ્રેસ ટ્રેન આજે સવારે 8 વાગે દિલ્હી પહોંચી હતી.

    ભારતના મજબૂત નિર્ણયથી પાકિસ્તાન બેબાકળુ થઈ ગયું છે. જેની અસર સમજૌતા એક્સપ્રેસ પર પણ પડી છે. ગુરૂવારે પાકિસ્તાનના લાહોરથી નીકળેલી સમજૌતા એક્સપ્રેસ ટ્રેન આજે સવારે 8 વાગે દિલ્હી પહોંચી હતી. ગુરૂવારે પાકિસ્તાને ટ્રેન ડ્રાઇવર અને ગાર્ડની સુરક્ષાનું કારણ આપીને ટ્રેનને વ ાઘા સ્ટેશનથી આગળ વધવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યાર પછી ભારત સરકારે ચાલક દળ મોકલીને સમજૌતા એક્સપ્રેસને પરત લાવવામાં આવી હતી. આ ટ્રેન આજે દિલ્હી પહોંચી હતી જેમાં 117 પેસેન્જર આવ્યા છે. 76 ભારતીય અને 41 પાકિસ્તાની નાગરિક છે. આ ટ્રેન સવારે સાડા ત્રણ વાગે દિલ્હી પહોંચવાની હતી પણ મુસાફરોને સાડા ચાર કલાક મોડા થતાં હાલાકી વેઠવી પડી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply