ભારતના સ્વતંત્ર સેનાની અને પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદની જયંતિ
Live TV
-
આ દિવસને નેશનલ એજ્યુકેશન ડે તરીકે મનાવવામાં આવી રહ્યો છે.
સ્વતંત્રતા સેનાની, વિદ્વાન અને ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદની જન્મજયંતિ છે..ત્યારે આ દિવસને નેશનલ એજ્યુકેશન ડે તરીકે મનાવવામાં આવી રહ્યો છે..રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૌલાના આઝાદને યાદ કરતા ટ્વીટર પર ટ્વીટ કરી તેમને નમન કર્યા..તો ટ્વીટર અને ફેસબુક પર હેશટેગ એજ્યુકેશન ડે ટ્રેન્ડ કરી રહ્યો છે..
